SINCE 1977

જુના અને જાણીતાOld and trusted · જુના અને જાણીતા

Account books & every kind of stationery, from Kalupur હિસાબી ચોપડા અને દરેક પ્રકારની સ્ટેશનરી, કાલુપુરથી

Rojmel, khatavahi and ughrani books, office, school and computer stationery, cartridge refilling and printing. Trusted by traders, offices and government departments in Ahmedabad. રોજમેળ, ખાતાવહી, ઉઘરાણી બુક, ઓફિસ, સ્કૂલ અને કોમ્પ્યુટર સ્ટેશનરી, કાર્ટ્રિજ રીફીલીંગ અને પ્રિન્ટીંગ. અમદાવાદના વેપારીઓ, ઓફિસો અને સરકારી વિભાગોનો વિશ્વાસ.

Shopદુકાન715/6, Sakar Bazar, Cloth Commercial Center, Kalupur૭૧૫/૬, સાકર બજાર, કલોથ કોમર્શિયલ સેન્ટર, કાલુપુર
Mobileમોબાઈલ98242 15108 · 76000 83651
Find the shopદુકાન ક્યાં છે
Stacks of blue and red cloth-bound account books at the shop
Since 1977૧૯૭૭ થીNearly 50 years in Kalupurકાલુપુરમાં લગભગ ૫૦ વર્ષ
Government supplierસરકારી સપ્લાયરOffices and departmentsઓફિસો અને વિભાગો માટે
Wholesale & retailહોલસેલ અને રીટેલOne book or a full orderએક ચોપડો હોય કે મોટો ઓર્ડર
Fair pricesવ્યાજબી ભાવCall or WhatsApp for ratesભાવ માટે ફોન કરો

Our specialityઅમારી ખાસિયત

Cloth-bound account booksકપડાના પૂંઠાવાળા હિસાબી ચોપડા

Hand-stitched spines, strong cloth covers and clean ruled pages that last the whole year. Every size and page count. Ask us for today's rate.હાથથી સીવેલી બાંધણી, મજબૂત કપડાનું પૂંઠું અને આખું વર્ષ ચાલે એવા પાના. દરેક સાઈઝ અને પાનામાં. આજનો ભાવ પૂછો.

Free cloth bag with your rojmelરોજમેળની ખરીદી પર આકર્ષક કપડાની બેગ મફત

Buy your rojmel for the new year from us and take home a sturdy cloth bag at no extra cost.નવા વર્ષનો રોજમેળ અમારી પાસેથી ખરીદો અને મજબૂત કપડાની બેગ મફતમાં લઈ જાઓ.

Diwali to Diwaliદિવાળી ટુ દિવાળીApril to Marchએપ્રિલ ટુ માર્ચ

Office, school & computerઓફિસ, સ્કૂલ અને કોમ્પ્યુટર

Everything your office needsતમારી ઓફિસ માટે બધું જ

Paper, files, notebooks, calculators, pens, desk tools, boards and printer supplies. If you don't see it here, ask. We probably have it.પેપર, ફાઈલ, નોટબુક, કેલ્ક્યુલેટર, પેન, ટેબલની વસ્તુઓ, બોર્ડ અને પ્રિન્ટરનો સામાન. અહીં ન દેખાય તો પૂછો, મોટે ભાગે મળી જશે.

Brands we stockઅમારી પાસે મળતી બ્રાન્ડ

Trusted names, at fair ratesજાણીતી બ્રાન્ડ, વ્યાજબી ભાવે

  • Casio
  • Oreva
  • Classmate
  • Camlin
  • Kangaro
  • Faber-Castell
  • Artline
  • Fevi Gum
  • Premier
  • Saino
  • Cello
  • Reynolds
  • Linc
  • Flair
  • Hauser
  • Pilot
  • DOMS
  • Apsara
  • Nataraj
  • JK Copier
  • Trident
  • Copy Power
  • Omega
  • Master
  • HP
  • Canon
  • Intex

Servicesસેવાઓ

More than a shop counterફક્ત દુકાન નહીં, સેવા પણ

01

Cartridge refillingકાર્ટ્રિજ રીફીલીંગ

Toner and ink cartridges refilled for laser and inkjet printers, plus new Canon and compatible cartridges.લેસર અને ઇન્કજેટ પ્રિન્ટરના ટોનર અને ઇન્ક કાર્ટ્રિજ રીફીલ, તેમજ નવા કેનન અને કોમ્પેટિબલ કાર્ટ્રિજ.

02

All types of printingદરેક પ્રકારનું પ્રિન્ટીંગ

Bill books, letterheads, visiting cards, registers and custom labels printed with your firm's name.બિલ બુક, લેટરહેડ, વિઝિટીંગ કાર્ડ, રજિસ્ટર અને તમારી પેઢીના નામ સાથે લેબલ.

03

Government & bulk supplyસરકારી અને જથ્થાબંધ સપ્લાય

Regular supplies for government offices, schools and companies. Send us your list on WhatsApp.સરકારી ઓફિસો, સ્કૂલો અને કંપનીઓ માટે નિયમિત સપ્લાય. તમારું લિસ્ટ વોટ્સએપ પર મોકલો.

Visit or callમુલાકાત લો અથવા ફોન કરો

Find us in Sakar Bazar, Kalupurસાકર બજાર, કાલુપુરમાં અમને મળો

Matcheswala Stationersમાચીસવાલા સ્ટેશનર્સ

Musheer Khumawalaમુશીર ખુમાવાલા

Addressસરનામું
715/6, Sakar Bazar, Cloth Commercial Center, Kalupur, Ahmedabad 380002૭૧૫/૬, સાકર બજાર, કલોથ કોમર્શિયલ સેન્ટર, કાલુપુર, અમદાવાદ ૩૮૦૦૦૨
Mobileમોબાઈલ
98242 15108
76000 83651
Phoneફોન
079 2213 0121
Websiteવેબસાઈટ
www.matcheswala.com